How To change Photo in voter Id Cardચુંટણી કાર્ડ એ ખૂબ અગત્યનુ ડોકયુમેંટ છે. મોટાભાગના લોકો પાસે જુનુ ચુંટણી કાર્ડ હોવાથી તેમા ફોટો ખૂબ જ જુનો હોય છે. ઘણા લોકો તે બદલવા માગતા હોય છે પરંતુ પ્રોસેસ ખબર ન હોવાથી ફોટો અપડેટ કરી શકતા નથી.
- Voter ID Card માં ફોટો ઓનલાઈન બદલવાની પ્રોસેસVoter ID Card માં ફોટો બદલાવવાની સ્ટેપવાઇઝ પ્રોસેસ
- નેશનલ વૉટર્સ સર્વિસ પોર્ટલની આ લિંક https://www.nvsp.in/ પર જવું
- આધાર કાર્ડ અને PAN કાર્ડની જેમ જ મતદાર આઈડી કાર્ડ એટલે કે ચુંટણી કાર્ડ (Voter ID Card) પણ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જણાવી દઈએ કે Voter ID Card ને પણ આઈડી પ્રૂફ તરીકે ઓળખવામાં આવે છે અને આ કાર્ડની સાથે જ તમે તમારા મતના અધિકારનો ઉપયોગ કરી શકો છો.
ઘણી વખત એવું બને છે કે મતદાર આઈડી કાર્ડ બનાવતી વખતે ઘણી વખત કેટલીક ભૂલો થાય છે અને આમાં સૌથી સામાન્ય સમસ્યા છે આઈડી કાર્ડ પર ફોટો સારો ન આવવો. જો કે ઘણી વખત એવું બને છે કે એ કાર્ડ બનાવતા સમયે કોઈએ ફોટો આપ્યો હોય અને હવે એ ફોટો ચેન્જ કરવા માંગતા હોય. એવામાં જો તમે પણ તમારા વોટર આઈડીમાં ફોટો બદલવા માંગો છો તો આ સમાચાર તમારા કામના છે. Voter ID Cardમાં ફોટો બદલાવવાની પ્રોસેસ તમે સરળતાથી ઓનલાઈન કરી શકો છો. એટલે કે ઘરે બેસીને તમે તમારા આઈડી કાર્ડમાં ફોટો બદલી શકો છો, જાણો પ્રોસેસ.
How To change Photo in voter Id Card
ચુંટણી કાર્ડમા ફોટો બદલવાની પ્રોસેસ
- જો તમે તમારા Voter ID Card માં ફોટો બદલવા માંગતા હોય તો એ માટે રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલની એટલે કે નેશનલ વૉટર્સ સર્વિસ પોર્ટલની ઓફીસીયલ વેબસાઇટ આ લિંક https://www.nvsp.in/ પર જવું પડશે.
- ત્યારબાદ Voter IDમાં કરેક્શનનો વિકલ્પ પર આપવાથી ડાયરેક્ટ વોટર મિત્ર ચેટબોટ પર મોકલવામાં આવશે.
- આ ઓપ્શનમા અહીં કેટલીક વિગતો પૂછવામાં આવશે અને તમને પૂછવામાં આવેલી વિગતો ભરવી પડશે.
- એ બાદ તમને વોટર આઈડી નંબર પૂછવામાં આવશે અને જો તમારી પાસે મતદાર ID નંબર નથી, તો I do not have a Voter ID નંબરના વિકલ્પ પસંદ કરવાનો રહેશે
- જણાવી દઈએ કે મતદાર આઈડી નંબર ન હોવાની સ્થિતિમાં મતદાર યાદીની વિગતો સબમીટ કરવાની રહેશે.
- ડિટેલ ભર્યા પછી તમારા વિસ્તારની મતદાર ID યાદી તમારી સામે ખુલશે અને તે યાદી માંથી ત્માનારી વોટર આઈડી પસંદ કરો.
- આ બધા સ્ટેપ પુરા કર્યા બાદ હવે અહીં Voter ID સુધારવાનું કારણ પૂછવામાં આવશે અને તમારે તેનો જવાબ આપવાનો રહેશે.
- અહીં પૂછવામાં આવેલ વિગતો ભર્યા પછી તમારે આધાર કાર્ડ નંબર પણ સબમીટ કરવાનો રહેશે.
- આ પછી, ફોટો બદલવા માટે નવો ફોટો અપલોડ કરીને Continue ના ઓપ્શન પર ક્લિક કરો.
- જે બાદ એક સંદર્ભ ID જનરેટ થશે. તમે આ સંદર્ભ ID વડે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો.
- આ પ્રોસેસ ફોલો કરીને તમે ઘરેબેઠા ઓનલાઇન જ ચુંટણી કાર્ડમા ફોટો અપડેટ કરી શકો છો
- Election card is a very important document.
As most of the people have old election cards, their photo is very old.
Many people want to change it but can't update the photo as they don't know the process.
Process to Change Photo in Voter ID Card OnlineStepwise Process to Change Photo in Voter ID CardVisit this link of National Water Service Portal https://www.nvsp.in/Like Aadhaar Card and PAN Card, Voter ID Card i.e. Voter ID Card is also an important document.
Let it be known that Voter ID Card is also known as ID proof and with this card you can exercise your right to vote.
It often happens that some mistakes are made while making voter ID card and the most common problem is that the photo on the ID card is not good.
However, it often happens that someone has provided a photo while making the card and now wants to change that photo.
In that case, if you also want to change the photo in your water ID, then this news is for you.
You can easily do the process of changing photo in Voter ID Card online.
That means you can change the photo in your ID card sitting at home, know the process.
How To Change Photo in Voter Id CardProcess of changing photo in election card
If you want to change the photo in your Voter ID Card, then you have to visit the official website of National Voter Service Portal i.e. National Voter Service Portal at this link https://www.nvsp.in/.
Then by giving the option of correction in Voter ID, direct voter will be sent to Mitra chatbot.
In this option some details will be asked here and you have to fill the asked details.
After that you will be asked for Voter ID number and if you do not have Voter ID number, then you have to select the option of I do not have a Voter ID number.
Let it be said that in case of not having voter ID number, voter list details have to be submitted.
After filling the details the Voter ID list of your area will open in front of you and select your Voter ID from that list.
After completing all these steps now the reason for correcting Voter ID will be asked here and you have to answer it.
After filling the details asked here you have to submit Aadhaar card number also.
After this, click on the option of Continue by uploading a new photo to change the photo.
After which a reference ID will be generated.
You can check your status with this reference ID.
By following this process, you can update the photo in the election card online at home.
મતદાર યાદી સુધરણા 2023 કાર્યક્રમ | Matdar Yadi Sudharna 2023
મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2023
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023: આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. ચુંટણી કાર્ડ પણ તે પૈકીનુ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે. ચુંટણી કાર્ડ એટલે કે મતદારયાદી ને લગતા કામ માટે ચુંટણી પંચ દ્વારા વર્ષમા 2-3 વખત સુધારણા કાર્યક્રમ જાહેર થતો હોય છે. જે આ વખતે તા. 5 એપ્રીલ 2023 થી તા.20 એપ્રીલ 2023 સુધી યોજાશે. ચાલો જોઇએ આ સુધારણા કાર્યક્રમની સંપૂર્ણ વિગતો.
- કાર્યક્રમ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023
- તારીખ 05-04-2023 થી 20-04-2023
- કામગીરી મતદારયાદીમા નવા નામ દાખલ કરવા
- અને સુધારાઓ
- સંપર્ક તમારા વિસ્તારના BLO
- ઓફીસીયલ વેબસાઇટ https://www.nvsp.in/
- https://sec.gujarat.gov.in/
મતદાર યાદી કામગીરી 2023
મતદારયાદી સંક્ષિપ્ત સૂધારણા કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જેમા તા. 5-4-2023 થી 20-4-2023 સુધી મતદારયાદીને લગતા વીવીધ કામો કરી શકાશે. જે નીચે મુજબ છે.
- નવુ નામ દાખલ કરવુ
- નામ કમી કરાવવુ
- નામમા સુધારો
- સરનામુ બદલવુ
- મતદાર યાદી સુધારણા ફોર્મ
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023 માટે વિવિધ કામગીરી માટે અલગ અલગ ફોર્મ ભરવાના હોય છે જે નીચે મુજબ છે.
નવુ નામ દાખલ કરવુ: મતદાર યાદીમા નવુ નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનુ હોય છે. જે તા.1-4-2023 ના રોજ 1 વર્ષ પુરા થતા હોય તે ભરી શકે છે.
નામ કમી કરાવવુ: કોઇ કારણસર જો મતદાર્યાદિમાથી નામ કમી કરાવવાનુ હોય તો તેના માટે ફોર્મ નં. 7 ભરવાનુ રહે છે.
નામમા સુધારો: જો તમારા નામ અટક વગેરેમા કોઇ સુધારો હોય તો તેના માટે ફોર્મ નં. ભરવાનુ હોય છે.
સરનામુ બદલવુ: મતદારયાદીમા સરનામુ બદલવા માટે ફોર્મ નં. 8-ક ભરવાનુ હોય છે.
ઉપરોક્ત તમામ ફોર્મ તમારા વિસ્તારના BLO નો આ કામગીરીના દિવસો દરમિયાન સંપર્ક કરવાથી મળી રહેશે.
જેમાં આગામી તા.5 એપ્રિલથી 15 દીવસ મતદારો હકક દાવા અને વાંધા અરજીઓ રજુ કરી શકશે.તા.28 સુધીમાં હકક દાવા વાંધા અરજીનો નિકાલ કરશે. તા.1 એપ્રિલ 2023ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરાયેલ છે. જેમાં ખાસ ઝુંબેશની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ તા.10મી મે ના રોજ કરાશે.
મતદાર યાદી સુધારણા NVSP
મતદારયાદી સુધારણા ને લગતા કામ માટે ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.
આ ઉપરાંત Voter Helpline મોબાઈલ એપ, ચૂંટણી પંચના National Voter’s Service Portal https://www.nvsp.in (NVSP Portal) ના માધ્યમથી પણ ફોર્મ નં.06 ભરી નવા મતદાર તરીકે નોંધણી કરાવવા અરજી કરી શકાય છે.. સાથે જ મતદાર યાદીમાં પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું નામ છે કે કેમ તેની ચકાસણી કરી શકો છો. અને જો કોઇ સુધારો હોય તો ઓનલાઇન ફોર્મ ભરી સુધારા કરી શકાય છે.
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023 ખાસ ઝૂંબેશના દિવસો
મતદારયાદી સુધારણા કાર્યકર્મ અંતર્ગત આ તારીખોમા ખાસ ઝૂંબેશના દિવસો નક્કી કરવામા આવતા હોય છે. આ દિવસોમા જે તે વિસ્તારના BLO આખો દિવસ ચુંટણી બુથ પર બેસે છે. અને મતદારયાદી સુધારણાના ફોર્મ સ્વિકારે છે. આ માટે સાથે જોડવાના ડોકયુમેન્ટ વગેરેની ડીટેઇલ માહિતી BLO પાસેથી મળી રહે છે.
મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2023આ ખાસ ઝુંબેશના દિવસોએ નીચે મુજબની કામગીરી કરવાની રહેશે.
ડેઝીગ્નેટેડ ઓફિસર દ્વારા સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૦૫:૦૦ કલાક સુધી મતદાન મથક ખાતે
આવા દરેક લોકેશન પર કાર્યક્રમ સંબંધી યોગ્ય બેનર પ્રદર્શિત કરવું.
ખાસ ઝુંબેશના દિવસે ડેઝીગ્નેટેડ અધિકારી દ્વારા ફોર્મ્સ સ્વીકારવા, મુસદ્દામાંથી મતદારોની વિગતોની ચકાસણી, BLA નાં સહયોગથી મુસદ્દાની ચકાસણી કરી, ક્ષતિ હોય તો શોધવાની આનુષાંગિક કાર્યવાહી કરવી અને પ્રત્યેક ખાસ ઝુંબેશના દિવસના અંતે સાંજે સુપરવાઈઝર મારફતે અહેવાલ ER0/AEROને મોકલવો.
આ દિવસે સુપરવાઈઝર દ્વારા પોતાના કાર્યક્ષેત્ર હેઠળના પ્રત્યેક લોકેશન્સની સતત મુલાકાતો લેતા રહીને જરૂરી દેખરેખ તથા માર્ગદર્શન આપવું તથા જે તે દિવસે જ સાંજે પ્રત્યેક ભાગનો ERO/AEROને અહેવાલ રજૂ કરવો.
જિલ્લા ચૂંટણી અધિકારી, મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીએ વાદમ્બિક(Random) રીતે ડેઝીગ્નેટેડ લોકેશન્સની મુલાકાત લેવાની રહેશે.
- જરૂરી પુરાવાઆધાર કાર્ડ. ઝેરોક્ષ
- શાળા ની L.C. ઝેરોક્ષ
- ઘરના કોઈ એક સભ્ય નું ચુંટણી કાર્ડ ઝેરોક્ષ
- પાસપોર્ટ ફોટો
મતદાર હેલ્પલાઇન એપ એ ભારતીય મતદારો માટે મતદાર યાદીમાં તેમનું નામ શોધવા, મતદાર નોંધણી અને સુધારા માટેના ફોર્મ સબમિટ કરવા, તેમની ડિજિટલ ફોટો મતદાર સ્લિપ ડાઉનલોડ કરવા, ફરિયાદ કરવા, ચૂંટણી લડી રહેલા ઉમેદવારો વિશે વિગતો શોધવા અને સૌથી અગત્યનું વાસ્તવિકતા જોવા માટેની વ્યાપક એપ્લિકેશન છે.
મહત્વપૂર્ણ લિંક:
- મતદાર યાદીમાં તમારું નામ ચેક કરવા માટે અહી ક્લિક કરો
- ગુજરાત ચૂંટણી મતદાર યાદીમાં નામ તપાસો અહીં ક્લિક કરો
- વોટર હેલ્પ લાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરો
- ઓફિસિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો
Tags:
Election News