પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને લખપતિ બનાવી દેશે, ૧૦૦ રૂપિયાનું રોકાણ કરીને ૫ વર્ષમાં જ ૨૦ લાખ મળશે, જાણો સંપૂર્ણ માહિતી કેવી રીતે
જો તમે પણ નાનું રોકાણ કરીને ઓછા સમયમાં લખપતિ બનવાનું સપના જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. હકીકતમાં પોસ્ટ ઓફિસ તરફથી સામાન્ય જનતાનાં પૈસાને સુરક્ષિત રાખવા માટે ઘણા પ્રકારની સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તે અન્ય બચત યોજનાઓની તુલનામાં વધારે લાભ આપે છે અને સુરક્ષિત પણ છે.
પોસ્ટ ઓફિસની યોજનાઓ એક સુરક્ષિત અને શ્રેષ્ઠ રોકાણનો વિકલ્પ છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમ અંતર્ગત ફક્ત ૧૦૦ રૂપિયાની નાની બચતથી તમે થોડા વર્ષમાં જ સારા એવા પૈસા કમાઈ શકો છો. તો ચાલો તમને પોસ્ટ ઓફિસની આ યોજના વિશે વિસ્તારપૂર્વક જણાવીએ, જેના દ્વારા તમે ફક્ત પ વર્ષમાં ૨૦ લાખ રૂપિયા નું ફંડ એકઠું કરી શકો છો.
આ સ્કીમમાં તમે ફક્ત ૧૦૦ રૂપિયાની નાની બચત થી જ થોડા વર્ષમાં જ લખપતિ બની શકો છો. આ સરકારી સ્કીમ નું નામ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) છે. NSC માં પૈસા લગાવવા પર તમને ગેરંટી રિટર્નની સાથે સાથે સુરક્ષાની પણ પૂરી ગેરંટી મળે છે. તો ચાલો તમને જણાવીએ કે કેવી રીતે પ વર્ષમાં તમે ૨૦ લાખ રૂપિયાનું ફંડ બનાવી શકો છો.
જો તમે પોસ્ટ ઓફિસ સ્કીમમાં નાની રકમનું રોકાણ કરીને મોટું રિટર્ન મેળવવા માંગો છો તો આ સ્કીમ તમારા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ દ્વારા ફક્ત ૧૦૦ રૂપિયાનું રોકાણ કરીને તમે પ વર્ષમાં ૨૦ લાખ રૂપિયા કમાઈ શકો છો.
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એટલે કે NSC ભારત સરકારની ગેરેન્ટીડ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે. જેને પોસ્ટ ઓફિસની કોઈપણ બ્રાન્ચમાં જઈને રોકાણ કરી શકાય છે. વળી તમને વાર્ષિક ૧.૫ લાખ રૂપિયા સુધીના રોકાણ ઉપર જ ઇન્કમટેક્સ ની ધારા 80C અંતર્ગત ટેક્સમાં છૂટ મળી શકે છે. NSC માં તમને વાર્ષિક ૬.૮% નું રિટર્ન મળે છે.
પોસ્ટ ઓફિસની આ સ્કીમ વિશેની માહિતી જાણો
ઇન્ડિયા પોસ્ટ NSC તરફથી રજૂ કરવામાં આવેલ એક સમય પરીક્ષણિત યોજના એક નિશ્ચિત આવક રોકાણ યોજના છે. તમે કોઈપણ પોસ્ટ ઓફિસની બ્રાન્ચમાં જઈને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ યોજનામાં ખાતું ખોલાવી શકો છો. તે ભારત સરકાર તરફથી ચલાવવામાં આવતી એક સ્કીમ છે, જે સંપૂર્ણપણે સુરક્ષિત વિકલ્પ છે. NSC એક બચત બ્રાન્ડ છે અને મુખ્ય રૂપથી નાનાથી લઈને મધ્યમ આવકના રોકાણકારો ને ઇન્કમટેક્સ ઉપર બચત કરાવીને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
પોસ્ટ ઓફિસમાં આ સ્કીમ ખોલાવો NSC
જો તમે થોડા વર્ષમાં જ મોટી રકમ કમાવા માંગો છો તો તમે NSC નો વિકલ્પ પસંદ કરી શકો છો અને તમારા પૈસા પોસ્ટ ઓફિસમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. તમે NSC માં કોઈ પણ જોખમ વગર પૈસાનું રોકાણ કરી શકો છો અને આ યોજના ની મેચ્યોરિટી ની સમય મર્યાદા પાંચ વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
તમે ઈચ્છો તો એક વર્ષની અંદર પૈસા પણ ઉપાડી શકો છો પરંતુ તેની ઉપર અમુક શરતો લાગુ થાય છે. સરકાર નાણાકીય વર્ષના બીજા ક્વાટરની શરૂઆતમાં વ્યાજદરો નિર્ધારિત કરે છે. તમારે આ યોજનામાં શરૂઆત કરવા માટે પહેલા ૧,૦૦૦ રૂપિયા જમા કરાવવાના રહેશે. ત્યારબાદ આ યોજનામાં તમારે ફક્ત ૧૦૦ રૂપિયા પ્રતિ મહિનાથી રોકાણ શરૂ કરી શકો છો. આ યોજના વાર્ષિક ૬.૮% નું વ્યાજ આપે છે અને તમે ઇન્કમટેક્સ ના કાયદા ની કલમ 80C અંતર્ગત ૧.૫ લાખ રૂપિયા નું ટેક્સ ડિડક્શન પણ પ્રાપ્ત કરી શકો છો.
મહત્વપૂર્ણ લિંક
Tags:
News