Daily Special: Important Days and Highlights, MOST IMP for Competitive Exams||દિનવિશેષ: અગત્યના દિવસો અને વિશેષતાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે MOST IMP



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

જાન્યુઆરી મહિના ના દિનવિશેષ9 જાન્યુઆરી – અપ્રવાસી ભારતીય દિવસ

  • 10 જાન્યુઆરી – વિશ્વ હાસ્ય દિવસ
  • 12 જાન્યુઆરી – રાષ્ટ્રીય યુવા દિવસ
  • 12 જાન્યુઆરી – સ્વામી વિવેકાનંદ જન્મ દિવસ
  • 15 જાન્યુઆરી – સેના દિવસ
  • 23 જાન્યુઆરી – દેશ પ્રેમ દિવસ
  • 23 જાન્યુઆરી – નેતાજી સુભાષચંદ્ર બોઝ નો જન્મ દિવસ
  • 25 જાન્યુઆરી – ભારત પ્રવાસી દિવસ
  • 26 જાન્યુઆરી – ગણતંત્ર દિવસ, આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ
  • 28 જાન્યુઆરી – લાલા લજપતરાયનો જન્મ દિવસ
  • 30 જાન્યુઆરી – શહિદ દિવસ, વિશ્વ કુષ્ઠ નિવારણ દિવસ
  • 30 જાન્યુઆરી – મહાત્મા ગાંધી પુણ્યતિથિ

ફેબ્રુઆરી મહિનાના ના દિનવિશેષ5 ફેબ્રુઆરી – જમ્મુ અને કાશ્મીર દિવસ

  • 10 ફેબ્રુઆરી – વિશ્વ વિવાહ દિવસ
  • 13 ફેબ્રુઆરી – સરોજિની નાયડુ નો જન્મ દિવસ
  • 14 ફેબ્રુઆરી – વેલેન્ટાઇન દિવસ
  • 18 ફેબ્રુઆરી – રામકૃષ્ણ પરમહંસ જન્મ દિવસ
  • 20 ફેબ્રુઆરી – અરૂણાચલ દિવસ
  • 24 ફેબ્રુઆરી – કેન્દ્રીય આબકારી દિવસ
  • 28 ફેબ્રુઆરી – રાષ્ટ્રીય વિજ્ઞાાન દિવસ

માર્ચ મહિના ના દિનવિશેષ2 માર્ચ – કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા બળનો સ્થાપના દિન

  • 3 માર્ચ – વિશ્વ વન્ય દિવસ
  • 4 માર્ચ – રાષ્ટ્રીય સુરક્ષા દિવસ
  • 8 માર્ચ – વિશ્વ સાક્ષરતા દિવસ
  • 8 માર્ચ – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
  • 11 માર્ચ – અંદામાન નિકોબાર સ્થાપના દિવસ
  • 12 માર્ચ – રાષ્ટ્ર મંડળ દિવસ
  • 12 માર્ચ – દાંડીકૂચ દિવસ
  • 15 માર્ચ – વિશ્વ ગ્રાહક દિવસ
  • 18 માર્ચ – આયુધ કારખાના દિવસ
  • 19 માર્ચ – વિશ્વ વિકલાંગ દિવસ
  • 20 માર્ચ – વિશ્વ ખુશી દિવસ, વિશ્વ ચકલી દિવસ
  • 21 માર્ચ – વિશ્વ વન દિવસ
  • 22 માર્ચ – આંતરરાષ્ટ્રીય જળ દિવસ
  • 22 માર્ચ – વિશ્વ દ્રષ્ટિ દિવસ
  • 22 માર્ચ – વિશ્વ જળ દિવસ
  • 23 માર્ચ – વિશ્વ મૌસમ વિજ્ઞાન દિવસ
  • 23 માર્ચ – શહિદ ભગતસિંહ પુણ્યતિથિ
  • 23 માર્ચ – વિશ્વ વાયુ દિવસ
  • 24 માર્ચ – વિશ્વ ક્ષય રોગ દિવસ
  • 24 માર્ચ – ભારતીય ડાક જીવન વીમા દિવસ
  • 24 માર્ચ – વિશ્વ તપેદિક દિવસ
  • 26 માર્ચ બાંગ્લાદેશ દિવસ
  • 27 માર્ચ – આંતરરાષ્ટ્રીય રંગમંચ દિવસ
  • 30 માર્ચ – રાજસ્થાન દિવસ

એપ્રિલ મહિના ના દિનવિશેષ4 એપ્રિલ – સાગર દિવસ

  • 5 એપ્રિલ – નેશનલ મેરિટાઇમ દિવસ
  • 5 એપ્રિલ – સમતા દિવસ
  • 7 એપ્રિલ – વિશ્વ સ્વાસ્થ્ય દિવસ
  • 8 એપ્રિલ – વાયુ સેના દિવસ
  • 10 એપ્રિલ – જળ સંસાધન દિવસ, કેન્સર દિવસ
  • 10 એપ્રિલ – રેલ્વે સપ્તાહ
  • 11 એપ્રિલ – રાષ્ટ્રીય જનની સુરક્ષા દિવસ, કસ્તુરબા ગાંધી જન્મદિવસ
  • 12 એપ્રિલ – વિશ્વ વિમાનીકી, અંતરિક્ષ યાત્રી દિવસ
  • 13 એપ્રિલ – જલિયાવાલા બાગ હત્યાકાંડ
  • 14 એપ્રિલ – ડૉ. આંબેડકર જન્મજયંતી
  • 14 એપ્રિલ – અગ્નિશામક સેવા દિવસ
  • 15 એપ્રિલ – હિમાચલ દિવસ
  • 17 એપ્રિલ – વિશ્વ હીમોફીલિયા દિવસ
  • 18 એપ્રિલ – વિશ્વ વારસા દિવસ
  • 22 એપ્રિલ – પૃથ્વી દિવસ
  • 23 એપ્રિલ – વિશ્વ પુસ્તક દિવસ
  • 24 એપ્રિલ – રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન
  • 30 એપ્રિલ – બાળ મજૂરી વિરોધ દિવસ

મે મહિનાના દિનવિશેષ1 મે – ગુજરાત સ્થાપના દિવસ

  • 1 મે – આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ
  • 3 મે – આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ
  • 3 મે – વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
  • 7 મે – રવિન્દ્રનાથ ટાગોર જન્મજયંતી
  • 8 મે – વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ
  • 8 મે – વિશ્વ રેડ ક્રોસ દિવસ
  • 9 મે – ઈતિહાસ દિવસ, મધર્સ ડે
  • 11 મે – રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ
  • 15 મે – વિશ્વ પરિવાર દિવસ
  • 16 મે – રાષ્ટ્રીય ગૌરવ દિવસ
  • 16 મે – સિક્કિમ દિવસ
  • 17 મે – વિશ્વ દૂરસંચાર દિવસ
  • 18 મે – વિશ્વ સંગ્રહાલય દિવસ
  • 2 1મે – રાજીવ ગાંધી પુણ્યતિથિ
  • 21 મે – આતંકવાદ વિરોધી દિવસ
  • 23 મે – આફ્રિકા દિવસ
  • 23 મે – રાષ્ટ્ર મંડળ દિવસ
  • 24 મે – કોમનવેલ્થ દિવસ
  • 27 મે – જવાહરલાલ નહેરુ પુણ્યતિથિ
  • 28 મે – વીર સાવરકર જન્મજયંતી
  • 29 મે – એવરેસ્ટ દિવસ
  • 31 મે – વિશ્વ તંબાકૂ નિષેધ દિવસ

જૂન મહિના ના દિનવિશેષ1 જૂન – વિદ્યા વગૌરી નીલકંઠ જન્મજયંતિ

  • 1 જૂન – વર્લ્ડ મિલ્ક ડે
  • 5 જૂન – વિશ્વ પર્યાવરણ દિવસ
  • 8 જૂન – વિશ્વ સમુદ્ર દિવસ
  • 12 જૂન – વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ
  • 14 જુન રક્તદાતા દિવસ
  • 15 જૂન – વિશ્વ વિકલાંગ દિવસ
  • 17 જૂન – વિશ્વ રણ વિસ્તાર, દુષ્કાળ રોકધામ દિવસ
  • 20 જૂન – પિતૃ દિવસ
  • 21 જૂન – વિશ્વ યોગ દિવસ
  • 23 જૂન – આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ
  • 23 જૂન – શ્યામપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ
  • 23 જૂન – વિશ્વ વિધવા દિવસ
  • 25 જૂન – સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર હસ્તાક્ષર દિવસ
  • 26 જૂન – માદક પદાર્થવિરોધ દિવસ
  • 27 જૂન – વિશ્વ ડાયાબીટીસ દિવસ
  • 27 જૂન – બકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની જન્મ જયંતિ
  • 27 જુન – પી. ટી. ઉષા જન્મ દિવસ
  • 30 જુન – આંતરરાષ્ટ્રીય સંસદીયતા દિવસ

જુલાઈ મહિના ના દિનવિશેષ1 જુલાઈ – GST દિવસ

  • 1 જુલાઈ – ચિકિત્સક દિવસ
  • 1 જુલાઈ – રાષ્ટ્રીય ડોક્ટર દિવસ
  • 1 જુલાઈ – રવિશંકર મહારાજ ની પુણ્યતિથિ
  • 4 જૂલાઇ – સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ
  • 4 જૂલાઇ – અમેરીકા સ્વતંત્રતા દિવસ
  • 6 જુલાઈ-ધીરૂભાઈ અંબાણી ની પુણ્યતિથિ
  • 11 જુલાઈ – વિશ્વ જનસંખ્યા દિવસ
  • 19 જુલાઈ – બેંક રાષ્ટ્રીયકરણ દિવસ
  • 19 જુલાઈ – મંગલ પાંડે જન્મ દિવસ
  • 23 જલાઈ – લોકમાન્ય તિલક જન્મ દિવસ
  • 23 જુલાઈ – ચંદ્રશેખર આઝાદ ની જન્મ જયંતિ
  • 25 જલાઈ – પેરેન્ટ્સ ડે
  • 26 જુલાઈ – કારગીલ વિજય દિવસ
  • 27 જુલાઈ – ડૉ. અબ્દુલ કલામની પુણ્યતિથિ
  • 28 જલાઈ – વિશ્વ હિપેટાઇટિસ ડે
  • 29 જુલાઈ – વિશ્વ વાઘ દિવસ

ઓગસ્ટ મહિના ના દિનવિશેષ2 ઓગસ્ટ – ગાંધીનગર સ્થાપના દિન

  • 2 ઓગસ્ટ વિજય રૂપાણી નો જન્મ દિવસ
  • 3 ઓગસ્ટ – આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ
  • 5 ઓગસ્ટ – નીલ આર્મસ્ટ્રોંગ જન્મ દિવસ
  • 6 ઓગસ્ટ – હિરોશીમા દિવસ
  • 7 ઓગસ્ટ – રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ
  • 9 ઓગસ્ટ – નાગાસાકી દિવસ, ભારત છોડો દિવસ
  • 10 ઓગસ્ટ – રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ
  • 10 ઓગસ્ટ – વિશ્વ સિંહ દિવસ
  • 12 ઓગસ્ટ – હાથી દિવસ
  • 12 ઓગસ્ટ – આંતરરાષ્ટ્રીય યુવા દિવસ
  • 12 ઓગસ્ટ – ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ નો જન્મ દિવસ
  • 14 ઓગસ્ટ – પાકિસ્તાન નો સ્વતંત્રતા દિવસ
  • 15 ઓગસ્ટ – સ્વતંત્રતા દિવસ
  • 19 ઓગસ્ટ – વિશ્વ માનવતાવાદી દિવસ, વિશ્વ ફોટોગ્રાફી દિવસ
  • 20 ઓગસ્ટ – સદભાવના દિવસ
  • 24 ઓગસ્ટ – નર્મદાશંકર લાલશંકર દવેની જન્મજયંતી
  • 28 ઓગસ્ટ ઝવેરચંદ મેઘાણી ની જન્મ જયંતિ
  • 29 ઓગસ્ટ – રાષ્ટ્રીય ખેલ દિવસ
  • 29 ઓગસ્ટ – મેજર ધ્યાનચંદ નો જન્મ 

સપ્ટેમ્બર મહિના ના દિનવિશેષ3 સપ્ટેમ્બર – નરસિંહરાવ દિવેટીયા નો જન્મ દિવસ

  • સંસ્કૃત દિવસ – શ્રાવણ મહિનાની પૂનમ
  • 5 સપ્ટેમ્બર – રાષ્ટ્રીય શિક્ષક દિવસ
  • 5 સપ્ટેમ્બર – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મ દિવસ
  • 8 સપ્ટેમ્બર – એર ફોર્સ ડે
  • 8 સપ્ટેમ્બર – આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ
  • 11 સપ્ટેમ્બર – વિનોબા ભાવેનો જન્મ દિવસ
  • 14 સપ્ટેમ્બર – હિન્દી દિવસ
  • 14 સપ્ટેમ્બર – દુરદર્શન સ્થાપના દિવસ
  • 16 સપ્ટેમ્બર – વિશ્વ ઓઝોન દિવસ
  • 17 સપ્ટેમ્બર – નરેન્દ્ર મોદી નો જન્મ દિવસ
  • 21 સપ્ટેમ્બર – અલ્જાઈમર્સ દિવસ
  • 21 સપ્ટેમ્બર – ઉછંગરાય ઢેબર ની જન્મ જયંતી
  • 22 સપ્ટેમ્બર – શાંતિ અને અહિંસા દિવસ
  • 24 સપ્ટેમ્બર – ભીખાઈજી રૂસ્તમજી કામાનો જન્મ દિવસ
  • 25 સપ્ટેમ્બર – પંડિત દિનદયાળ ઉપાધ્યાય જન્મ દિવસ
  • 27 સપ્ટેમ્બર – વિશ્વ પર્યટન દિવસ
  • 27 સપ્ટેમ્બર – રાજા રામમોહનરાય પુણ્યતિથિ
  • 28 સપ્ટેમ્બર – લતા મંગેશકર નો જન્મ દિવસ
  • 28 સપ્ટેમ્બર – ભગતસિંહ નો જન્મ દિવસ
  • 29 સપ્ટેમ્બર – વિશ્વ હ્રદય દિવસ

ઓક્ટોબર મહિના ના દિનવિશેષ1 ઓક્ટોબર – આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ

  • 1 ઓક્ટોબર – આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ
  • 1 ઓક્ટોબર – એની બેસન્ટની જન્મજયંતી
  • 2 ઓક્ટોબર – ગાંધી જયંતિ, આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ
  • 2 ઓક્ટોબર – લાલબહાદુર શાસ્ત્રી જન્મજયંતી
  • 3 ઓક્ટોબર – વિશ્વ આવાસ દિવસ
  • 4 ઓક્ટોબર – વિશ્વ વન્ય પ્રાણી દિવસ
  • 5 ઓક્ટોબર – આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ
  • 8 ઓક્ટોબર – વાયુ સેના દિવસ
  • 9 ઓક્ટોબર – વિશ્વ ડાકઘર દિવસ
  • 9 ઓક્ટોબર – જોસેફ મેકવાન જન્મ દિવસ
  • 10 ઓક્ટોબર – રાષ્ટ્રીય ડાક દિવસ
  • 14 ઓક્ટોબર – વિશ્વ માનક દિવસ
  • 16 ઓક્ટોબર – વિશ્વ ખાદ્ય દિવસ
  • 21 ઓક્ટોબર – પોલીસ સ્મરણોત્સવ દિવસ
  • 24 ઓક્ટોબર – સંયુક્ત રાષ્ટ્ર દિવસ
  • 27 ઓક્ટોબર – શીશૂ દિવસ
  • 31 ઓક્ટોબર – રાષ્ટ્રીય એકતા દિવસ

નવેમ્બર મહિના ના દિનવિશેષ11 નવેમ્બર – શિક્ષક દિવસ

  • 14 નવેમ્બર – બાળ દિવસ
  • 19 નવેમ્બર – નાગરિક દિવસ
  • 20 નવેમ્બર – આફ્રિકા ઔધોગિકરણ દિવસ
  • 25 નવેમ્બર – વિશ્વ પર્યાવરણ સંસાધન દિવસ
  • 26 નવેમ્બર – રાષ્ટ્રીય બંધારણ દિવસ
  • ડિસેમ્બર મહિના ના દિનવિશેષ1 ડિસેમ્બર – વિશ્વ એઈડ્સ દિવસ
  • 3 ડિસેમ્બર – આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ
  • 4 ડિસેમ્બર – નૌ સેના દિવસ
  • 6 ડિસેમ્બર – ડૉ. ભીમરાવ આંબ
  • 7 ડિસેમ્બર – ધ્વજદિવસ
  • 10 ડિસેમ્બર – આંતરરાષ્ટ્રીય બાળ પ્રસારણ
  • 14 ડિસેમ્બર – રાષ્ટ્રીય ઉર્જા દિવસ

Post a Comment

Previous Post Next Post