Gujarat E-Nagar Urban Citizen Service



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો
Gujarat is one of the leading states in implementing major e-governance infrastructure, policies and projects. The state's approach is often summed up as "Think Big, Start Small and Scale Fast".

Watch Drone Video : Click here
Bullet Trian 3D Project Video : Click here

There are three key elements to Gujarat's e-governance initiative: responsiveness, transparency and accountability. At the state level, the eNagar portal was designed and developed for online citizen-centric services to urban local bodies.

ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022

જે પણ મિત્રો કોસ્ટ ગાર્ડ માટે તૈયારી કરતા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે. વધુ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે બાબતો નીચે મુજબ છે.

પોસ્ટ નામ જગ્યા

  • નાવિક (જનરલ ડ્યુટી) 225
  • નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) 40
  • યાંત્રિક (મિકેનિકલ) 16
  • યાંત્રિક (ઈલેક્ટ્રીકલ) 10
  • યાંત્રિક (ઇલેક્ટ્રોનિક્સ) 09
  • કુલ જગ્યા 300

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી શૈક્ષણિક લાયકાત:-પોસ્ટ લાયકાત

  • નાવિક (જનરલ ડ્યુટી) COBSE (કાઉન્સિલ ઓફ બોર્ડ ફોર સ્કુલ એજ્યુકેશન) માન્ય બોર્ડમાંથી ગણિત અને ભૌતિકશાસ્ત્ર વિષય સાથે ધોરણ 10+2 પાસ કરેલ હોવું જોઈએ.
  • નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) COBSE (કાઉન્સિલ ઓફ બોર્ડ ફોર સ્કુલ એજ્યુકેશન) માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
  • યાંત્રિક (મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ, ઇલેક્ટ્રોનિક્સ) COBSE (કાઉન્સિલ ઓફ બોર્ડ ફોર સ્કુલ એજ્યુકેશન) માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ અને AICTE માન્ય 3 થી 4 વર્ષનો ડીપ્લોમા કોર્ષ ઈલેક્ટ્રીકલ, મિકેનીકલ, ઇલેક્ટ્રોનિક, ટેલીકોમ્યુનિકેશન્સ (રેડીઓ/પાવર) એન્જીનીયરીંગમાં પાસ કરેલ હોવું જોઈએ.

વય મર્યાદા18 થી 22 વર્ષ.
અનામત કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર છે.
જન્મ 1 મે 2001 થી 30 એપ્રિલ 2005ની વચ્ચે થયેલ હોવો જોઈએ.
પગાર ધોરણ
પોસ્ટ પગાર
નાવિક (જનરલ ડ્યુટી) બેજીક પે 21,700/ (પે લેવલ 3) + અન્ય
નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) બેજીક પે 21,700/ (પે લેવલ 3) + અન્ય
યાંત્રિક બેજીક પે 29,200/ (પે લેવલ 5) + અન્ય

પોસ્ટ પગાર
નાવિક (જનરલ ડ્યુટી) બેજીક પે 21,700/ (પે લેવલ 3) + અન્ય
નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) બેજીક પે 21,700/ (પે લેવલ 3) + અન્ય
યાંત્રિક બેજીક પે 29,200/ (પે લેવલ 5) + અન્ય

અરજી ફી

જનરલ / OBC / EWS રૂ. 250/-
SC / ST નો ફી

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022 પસંદગી પ્રક્રિયાઉમેદવારોની પસંદગી કોસ્ટ ગાર્ડ ભરતી બોર્ડના નિયમ મુજબ થશે.

લેખિત પરીક્ષા (કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન એક્ઝામિનેશન)
શારીરિક કસોટી (ફીઝીકલ ફિટનેસ ટેસ્ટ, મેડીકલ પરીક્ષા)
ડોક્યુમેન્ટ વેરિફિકેશન
મેરીટ લિસ્ટ
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022 અરજી પ્રક્રિયાલાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબ સાઈટ joinindiancoastguard.gov.in પર જઈને અરજી કરી શકશો.
  • ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022 અરજી કરવાની તારીખઅરજી શરૂ તારીખ : 08 સપ્ટેબર, 2022
  • અરજી છેલ્લી તારીખ : 22 સપ્ટેમ્બર, 2022
  • સત્તાવાર જાહેરાત થોડાક સમય બાદ મુકવામાં આવશે
  • અરજી કરવા અહીં ક્લિક કરો (08 સપ્ટેબર, 2022થી શરુ થશે)

આ પણ ખાસ વાંચો : ગુજરાત સાયબર ક્રાઈમ ભરતી 2022

The eNagar project provides citizens with a good range of services like online payment gateway facilities, soaps and establishment, complaints and grievances, birth, death and marriage registration, business tax, building permit, estate management, hall booking etc.

Regardless of his / her place of residence, the citizen can visit the online portal and complete all the payments, fees / taxes / charges, online registration and certification, etc., aimed at providing single point window fixing of general information and communication technology infrastructure by the government.



The District Collectorate directly represents the state government at the district level. This is where government policies and plans are implemented. Citizens of the district come in contact with the District Collectorate regarding any work. The collector ranks high in the hierarchy of the district administration. Thus, the main objectives of the Collectorate as the central pillar of the district administration are as follows.

The objective is to have a cost effective, transparent and scalable web based citizen centric service and back office operation network that can be accurately distributed and customized for further copying across municipalities across Gujarat.For Best View Please Open This Website In CHROME / OPERA Browser

Post a Comment

Previous Post Next Post