હર ઘર તિરંગા : જો તમે પણ તમારા ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાના છો, તો આ દસ વાતો જાણવી જરૂરી છે.



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

હર ઘર તિરંગા : જો તમે પણ તમારા ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાના છો, તો આ દસ વાતો જાણવી જરૂરી છે.

હર ઘર તિરંગા : જો તમે પણ તમારા ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાના છો, તો આ દસ વાતો જાણવી જરૂરી છેહર ઘર તિરંગા : જો તમે પણ તમારા ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાના છો, તો આ દસ વાતો જાણવી જરૂરી છે.


इस फोटो को यूज करके आप ऊपर दिये गये फोटो की जगह अपना फ़ोटो लगा सकते है।

नीचे दी गई लिंक पे क्लिक करे ।⇓


હર ઘર તિરંગના અભિયાનમાં આટલું ધ્યાન રાખજો👉 🇮🇳રાષ્ટ્ર ધ્વજને કમરથી નીચેનાં કપડાં, આંતરવસ્ત્રોમાં, ગાદી તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં ઉપયોગ થઇ શકતો નથી.

તમારા નામના અક્ષર વાળી આવી તૈયાર ઈમેજ ડાઉનલોડ કરી DP મા સેટ કરો

👉 🇮🇳રાષ્ટ્ર્ધ્વજને ઉંધો (upside down), કશાનીં અંદર ઉંડાઇમાં કે કશું વિંટાળીને (ફરકાવતી વખતે ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી.

👉🇮🇳રાષ્ટ્રધ્વજ પર કશું લખાણ થઇ શકતું નથી.

👉🇮🇳રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી સ્થિતિમાં પ્રદર્શીત કરવો તે અપમાનજનક ગણાય છે.

👉🇮🇳ધ્વજ સંપૂર્ણ ફેલાયેલી સ્થિતીમાં અને કેશરી પટ્ટો ઉપર આવે તેમ લગાવવો. જો મંચ પાછળ ઉભી સ્થિતીમાં લટકાવવાનો હોય તો,કેશરી પટ્ટો જોનારની ડાબી બાજુ અને ધ્વજદોરી ઉપર રહે તેમ રાખવો.

👉🇮🇳રાષ્ટ્રધ્વજને એક જ કાઠી ઉપર લહેરાવવો

👉🇮🇳રાષ્ટ્રધ્વજને શણગાર, ગણવેશ, એસેસરીઝના સાધન તરીકે ઉપયોગમાં લઇ શકાતો નથી. કુશન, હાથ રૂમાલ, નેપકીન સહિતના કોઇપણ પ્રકારના ડ્રેસ મટીરિયલ્સમાં એમ્બ્રોડરી કરી શકાતો નથી.

👉🇮🇳ક્ષતિગ્રસ્ત થયેલા રાષ્ટ્રધ્વજનો નિકાલ વ્યક્તિગત રીતે સળગાવીને કરાય એ ઇચ્છનીય છે. અથવા તેનો પૂરા આદર સાથે અન્ય રીતે પણ નિકાલ કરી શકાય છે.

👉🇮🇳કાગળથી બનેલા રાષ્ટ્રધ્વજને જાહેરમાં ફેંકી શકાય નહીં. તેનું માનસન્માન જાળવી, યોગ્ય રીતે તેનો નિકાલ કરવો જોઇએ.

👉ઉક્ત નિયમો રાષ્ટ્રધ્વજ સંહિતામાં ઉલ્લેખિત છે. તેને ધ્યાને રાખીને રાષ્ટ્રધ્વજના પૂરા આદર સાથે હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવાનું પ્રત્યેક દેશવાસીઓને માભોમનું આહ્વાન છે.

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Important Link


Important Link


Selfie with Flag’ on the site.

તીરંગા સાથે સેલ્ફી અપલોડ કરવા અહિ કલીક કરો

તમારો ફોટો તીરંગામા નવી ડીઝાઈનમા સેટ કરવા અહિ કલીક કરો

તમારા ફોટોવાળુ કાર્ડ બનાવવા અહિ કલીક કરો

કાકરાપાર ડેમ નો વિડીયો જોવા અહી ક્લિક કરો


તિરંગા મા અલગ અલગ ફ્રેમ માં ફોટો કાર્ડ બનાવવા લીંક

Post a Comment

Previous Post Next Post