Practise having an English conversation to improve your English
Do you need to practise your English more?
Do you want to practise having conversations?
Do you have a hard time finding someone to practise English with?
Then this app is perfect for you. We provide hundreds of lessons designed to give you great English conversation practise.
In order to improve your English conversation, you need to improve your listening, understanding, and speaking. With the great features we added, you will definitely improve your English conversation skills.
We have over 200 English conversation lessons, which includes the following:
Why ConveGenius?
PRACTICE, WATCH, LEARN
ConveGenius's AI-based chatbot provides weekly quizzes for you based on your very own classroom schedule! We have partnered with your State to provide you with highly relevant quizzes and remedial videos.
LEARN IN YOUR LANGUAGE
ConveGenius talks to you in your languages like a teacher, parent, or friend.
LEARN AT YOUR PACE
ConveGenius sends you 3 quizzes weekly so that you have the time and energy to learn at your own pace without being overwhelmed.
- Listening exercises to improve your listening
- Quizzes to help you understand
- Conversation practise feature to improve your speaking
- Conversation recording tool to track your progress
💥 *SWAMulyankan 2.0* 👨🏻💻
*સાપ્તાહિક ક્વિઝ તથા જ્ઞાનવર્ધક પ્રવૃત્તિ*
*હવે સ્વ-અધ્યયન સાથે માણો મજા...*
SWAMulyankan 2.0 એપના માધ્યમથી સ્વ-મૂલ્યાંકન *તા.23-07-2022* ની *ધોરણ 1 થી 10ના* વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ આધારિત ક્વિઝ લેવામાં આવે છે. જે ક્વિઝ માત્ર વિદ્યાર્થીના અભ્યાસને દ્રઢ કરવા માટે છે. ગમ્મત સાથે જ્ઞાન મળે તે હેતુથી ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્ર તથા સમગ્ર શિક્ષા દ્વારા *SWAMulyankan 2.0 એપમાં નીચે મુજબની અલગ અલગ પ્રવૃત્તિઓ મુકવામાં આવી છે.*
*SWAMulyankan 2.0*
*પ્રવૃત્તિઓની સમજ*
તમામ પ્રવૃત્તિઓ Gujarati, English, Hindi માધ્યમમાં ઉપલબ્ધ છે.
*(1) CG Storyland:*
અલગ અલગ બાળવાર્તા જુઓ. જોડાવા માટે લિંક પર ક્લિક કરો.
*(2) CG Mind Maze :*
જુદાં-જુદાં કોયડા દ્વારા પ્રવૃત્તિઓ. જોડાવા માટે લિંક પર ક્લિક કરો.
*(3) CG Movies and Cartoons Quiz:*
ફિલ્મ અને કાર્ટૂન આધારિત પ્રશ્નોત્તરી.
*(7) CG Video Library:*
ધોરણ, વિષય અને માધ્યમ વાઇઝ વિડીયોની લાયબ્રેરી
*(4) CG Maths Practice:*
ગણિત વિષયને લગતી પ્રશ્નોત્તરી
*(5) CG GK Challenge:*
સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નોત્તરી
*(6) CG India Challenge:*
ભારત દેશની વિવિધ માહિતીની પ્રશ્નોત્તરી
*(8) CG Games and Sports Quiz:*
રમત-ગમત આધારિત માહિતીની પ્રશ્નોત્તરી
*(1) CG Dictionary:*
અંગ્રેજી ભાષાના શબ્દનો અર્થ જાણવા માટે
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારના સંનિષ્ઠ પ્રયાસને સફળ બનાવવા તથા વિદ્યાર્થીઓનો અભ્યાસ સુદ્રઢ બનાવવા SWAMulyakan 2.0 એપ દ્વારા ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી માધ્યમનાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય અને મહાવરો કરે સુનિશ્ચિત કરશો.
ઉપરોક્ત મેસેજ અન્વયે આપની તાબા હેઠળની તમામ શાળાઓના તમામ બાળકો જોડાય તે રીતનું આયોજન કરવું અને વધુમાં વધુ બાળકો આનો લાભ લે તે સુનિશ્ચિત કરશો.